સ્વપ્નમાં દારૂનો દેખાય તો ભવિષ્યના મહત્વપૂર્ણ સંકેત! કરિયર અને પૈસા સાથે સીધો સંબંધ
સ્વપ્નમાં દારૂની દુકાન જોવી : જો તમે તમારા સ્વપ્નમાં દારૂની સંપૂર્ણ દુકાન જુઓ છો, તો આ સ્વપ્નને શુભ કહી શકાય નહીં. આ સૂચવે છે કે, આવનારા સમયમાં તમનેઆર્થિક નુકસાન થઈ શકે છે. સ્વપ્નમાં દારૂ પીવો : બીજી બાજુ, સ્વપ્નમાં પોતાને પીતા અને પાર્ટી કરતા જોવું એ એક સારો સંકેત છે. તે જણાવે છે કે, તમે … Read more