કાર્યવાહી:અમરેલી જિલ્લાના રાજુલા અને ચાંચમાંથી 16 જુગારી ઝડપાયા - Alviramir

કાર્યવાહી:અમરેલી જિલ્લાના રાજુલા અને ચાંચમાંથી 16 જુગારી ઝડપાયા

અમરેલીએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • પોલીસે કુલ રૂપિયા 59610નો મુદ્દામાલ કબજે લીધો

રાજુલામા પીઆઇ એ.એમ.દેસાઇની સુચનાથી સર્વેલન્સ સ્કવોડના હેડ કોન્સ્ટેબલ ભરતભાઇ વાળા, ભીખુભાઇ ચોવટીયા સહિત ટીમે અહીના મફતપરા વિસ્તારમા જુગાર અંગે દરોડો પાડયો હતો. પોલીસે અહીથી કિશોર ભાણા પરમાર, ઘનશ્યામ કેશુ ખોલીયા, ગાંધી પરશોતમ સોલંકી, મુકેશ મનુ વાળા તેમજ ગફાર જીણા પઠાણ, રફિક અબ્દુલ જુણેજા, બાબુશા વફાતીશા પઠાણ, જાવિદશા હુસેનશા કાદરી, હુશેનશા વલીશા શેખ, હનીફશા હુસેનશા કાદરી, જુશબશા અલારખશા કનોજીયા નામના શખ્સોને ઝડપી પાડયા હતા.

પોલીસે બંને સ્થળેથી રોકડ, મોબાઇલ, બાઇક મળી કુલ રૂપિયા 52100નો મુદામાલ કબજે લીધો હતો. આ ઉપરાંત પોલીસે ચાંચ ગામેથી ગોપાલ ઘુડા શિયાળ, અમરશી બચુ ભાલીયા, હરેશ બીજલ ચૌહાણ, કાન્તી જેરામ શિયાળ અને આશિષ ભરત ચૌહાણ નામના શખ્સોને જુગાર રમતા ઝડપી લઇ 7510ની મતા કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment