કાર્યવાહી:સેક્ટર-21 ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર ખાતેના દાબણો હટાવાયાં - Alviramir

કાર્યવાહી:સેક્ટર-21 ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર ખાતેના દાબણો હટાવાયાં

ગાંધીનગરએક કલાક પહેલા

  • કૉપી લિંક

ફરીથી દબાણ ન થાય તે માટે સૂચના અપાઇ હતી.

  • વાહન ઊભુ રાખીને રેડીમેડ કપડાંનું વેચાણ કરતાં 4 વાહન જપ્ત કરાયાં

ગાંધીનગર મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા સેક્ટર-21 ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટર ખાતે દાબણો દૂર કરાયા છે. જેમાં મુખ્યત્વે ડિસ્ટ્રિક્ટ શોપિંગના પાર્કિંગમાં કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં મેટાડોર વાહન ઊભુ રાખીને રેડીમેડ કપડાંનું વેચાણ કરતાં ચાર વાહનો જપ્ત કરાયા હતા. દબાણ શાખાની ટીમ દ્વારા પોસ્ટ ઓફીસ પાસે પાણીપુરીની લારીઓ, શાકમાર્કટ પાછળના ભાગમાં શાકભાજીની બે લારીઓ અને કટલરીના ટેબલ, ચર્ચ સામેના દબાણો તથા બેંક ઓફ બરોડાથી માઉન્ટ કાર્મેલ સ્કૂલ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ભવિષ્યમાં ફરી આ જગ્યા પર દબાણ ન થાય તે માટે કડક સૂચના પણ આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment