કુદરતી સૌંદર્યની અદભૂત રચના:બંને છેડે હરિયાળીથી ઘેરાયેલી ડાંગની ગીરા નદીએ રચ્યું ગીરમાળ ધોધ પાસે ધનુષનું સ્વરૂપ - Alviramir

કુદરતી સૌંદર્યની અદભૂત રચના:બંને છેડે હરિયાળીથી ઘેરાયેલી ડાંગની ગીરા નદીએ રચ્યું ગીરમાળ ધોધ પાસે ધનુષનું સ્વરૂપ

સુરતએક કલાક પહેલા

કોરોનાની જેમ રાજ્યમાં ચોમાસાનો પેહલો રાઉન્ડ બરાબરનો રહ્યો. અનેક જગ્યા એ જનજીવન ખોરવાયું, બીજી તરફ સાંબેલાધાર વરસાદ અને ધરતીના મિલને કુદરતી સૌંદર્યની અદભૂત રચના કરી. ખાસ કરીને કુદરતી ખજાનાથી ભરપુર ડાંગ જિલ્લો પૂરબહારમાં ખીલ્યો છે. તસવીરમાં ગીરા નદીના ગીરમાળ ધોધને નિહાળી શકાય છે. ચોમાસામાં ધોધનું સૌંદર્ય ખીલી ઊઠે છે. બંને છેડે હરિયાળીથી ઘેરાયેલી નદી અનેક વળાંક સાથે પસાર થાય છે. ધોધ નજીક તો નદી જાણે ધનુષનું સ્વરૂપ ધારણ કરી લે છે. ધોધ આહવા રોડ પર ઝરણ ગામ પેહલાની ચેકપોસ્ટની જમણી બાજુ એ 14 કિમીએ સ્થિત છે. રાજ્યમાં સૌથી ઉંચાઈથી પાણી પડતું હોય તેવો આ ધોધ છે. (ડ્રોન વીડિયો અને તસવીરોઃ રિતેશ પટેલ)

ધોધ નજીક તો નદી જાણે ધનુષનું સ્વરૂપ ધારણ કરી લે છે.

ધોધ નજીક તો નદી જાણે ધનુષનું સ્વરૂપ ધારણ કરી લે છે.

તસવીરમાં ગીરા નદીના ગીરમાળ ધોધને નિહાળી શકાય છે.

તસવીરમાં ગીરા નદીના ગીરમાળ ધોધને નિહાળી શકાય છે.

સાંબેલાધાર વરસાદ અને ધરતીના મિલને કુદરતી સૌંદર્યની અદભૂત રચના કરી.

સાંબેલાધાર વરસાદ અને ધરતીના મિલને કુદરતી સૌંદર્યની અદભૂત રચના કરી.

રાજ્યમાં સૌથી ઉંચાઈથી પાણી પડતું હોય તેવો આ ધોધ છે.

રાજ્યમાં સૌથી ઉંચાઈથી પાણી પડતું હોય તેવો આ ધોધ છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment