કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાના 777 નવા કેસ સામે 626 દર્દી રિકવર, રાજકોટમાં એક દર્દીનું મોત - Alviramir

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાના 777 નવા કેસ સામે 626 દર્દી રિકવર, રાજકોટમાં એક દર્દીનું મોત

એક કલાક પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 777 નવા કેસ નોંધાયા છે. જ્યારે 626 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.75 ટકા થયો છે. જ્યારે રાજકોટ જિલ્લામાં એક દર્દીનું કોરોનાથી મોત થયું હતું. રાજ્યમાં 148 દિવસ એટલે કે પાંચ મહિના બાદ 800થી વધુ 822 કેસ 15મી જુલાઈએ નોંધાયા છે. અગાઉ 17 ફેબ્રુઆરીએ 870 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં 4632 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 41 હજાર 310ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 954 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 26 હજાર 501 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4632 એક્ટિવ કેસ છે, 5 દર્દી વેન્ટિલેટર પર છે અને 4627 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 8 દર્દીના મોત
16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખ પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 જૂન 40 36 0
2 જૂન 50 25 0
3 જૂન 46 33 0
4 જૂન 56 30 0
5 જૂન 68 21 0
6 જૂન 53 49 0
7 જૂન 72 53 0
8 જૂન 111 23 0
9 જૂન 117 45 0
10 જૂન 143 51 1
11 જૂન 154 58 0
12 જૂન 140 66 0
13 જૂન 111 57 0
14 જૂન 165 77 0
15 જૂન 184 112 1
16 જૂન 228 117 0
17 જૂન 225 141 0
18 જૂન 234 159 0
19 જૂન 244 131 0
20 જૂન 217 130 0
21 જૂન 226 163 0
22 જૂન 407 190 0
23 જૂન 416 230 0
24 જૂન 380 209 0
25 જૂન 419 218 0
26 જૂન 420 256 0
27 જૂન 351 248 0
28 જૂન 475 248 0
29 જૂન 529 408 0
30 જૂન 547 419 0
1 જુલાઈ 632 384 1
2 જુલાઈ 580 391 0
3 જુલાઈ 456 386 0
4 જુલાઈ 419 454 1
5 જુલાઈ 572 489 0
6 જુલાઈ 665 536 0
7 જુલાઈ 717 562 0
8 જુલાઈ 636 622 0
9 જુલાઈ 668 515 0
10 જુલાઈ 546 463 0
11 જુલાઈ 511 426 0
12 જુલાઈ 577 633 2
13 જુલાઈ 742 673 0
14 જુલાઈ 737 687 1
15 જુલાઈ 822 612 2
16 જુલાઈ 777 626 1
કુલ આંક 16885 12462 10

રાજ્યમાં કુલ 1242087 કેસ અને 10954 દર્દીનાં મોત અને 1226501 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેર પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
અમદાવાદ 392557 387062 3622
સુરત 207686 204955 2080
વડોદરા 142016 140735 921
રાજકોટ 85131 84169 799
જામનગર 42105 41528 520
ગાંધીનગર 36051 35522 228
મહેસાણા 31546 31113 195
ભાવનગર 29858 29157 363
જૂનાગઢ 22764 22490 272
કચ્છ 19328 19101 146
બનાસકાંઠા 18420 18229 166
ભરૂચ 17499 17315 152
પાટણ 16472 16230 129
આણંદ 15623 15543 53
ખેડા 14773 14704 55
પંચમહાલ 13568 13480 83
અમરેલી 13021 12885 105
વલસાડ 13,287 13105 92
નવસારી 12222 12124 41
સાબરકાંઠા 11852 11657 163
દાહોદ 11309 11261 46
મોરબી 10912 10772 95
સુરેન્દ્રનગર 10155 9998 139
ગીર-સોમનાથ 9779 9,699 67
મહીસાગર 8871 8796 75
નર્મદા 6640 6625 15
તાપી 5832 5790 30
અરવલ્લી 5781 5,683 81
દેવભૂમિ દ્વારકા 5266 5144 89
પોરબંદર 4226 4187 25
છોટાઉદેપુર 3756 3718 38
બોટાદ 2359 2311 48
ડાંગ 1260 1,241 18
અન્ય રાજ્ય 162 159 3
કુલ 1242087 1226501 10,954

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment