ધરપકડ:જામનગરની વિશ્રામવાડીમાં ઘોડીપાસાનો જુગાર, 3 પકડાયા - Alviramir

ધરપકડ:જામનગરની વિશ્રામવાડીમાં ઘોડીપાસાનો જુગાર, 3 પકડાયા


જુદા જુદા દરોડા દરમ્યાન રોકડ સહિત રૂા.47,710ની મત્તા કબજે,મસીતિયા​​​​​​​ રોડ પર વોટ્સએપ પર વર્લીનું બેટીંગ લેતા શખસની અટકાયત

Leave a Comment