પ્રક્રિયા:ઓનલાઈન પ્રવેશમાં 8,000થી વધુ જગ્યા ખાલી રહેવા પામી - Alviramir

પ્રક્રિયા:ઓનલાઈન પ્રવેશમાં 8,000થી વધુ જગ્યા ખાલી રહેવા પામી

ભાવનગર7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ભાવનગર યુનિવર્સિટીમાં બીજા રાઉન્ડ ફાળવણી બાદ
  • જુદા-જુદા કોર્સમાં 17 હજારથી વધુ જગ્યા માટે પ્રક્રિયા

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે બીજા રાઉન્ડમાં લેવાયેલ ઓનલાઇન પ્રવેશમાં બી.બી.એ, બી.સી.એ, બી.એસસી, બી.એ જેવા કોર્સિસમાં અંદાજે 8,000 થી વધુ બેઠકો ખાલી રહી છે.  ભાવનગર યુનિવર્સિટીમાં બી.એ.માં 3460, બી.એસ.સી માં 2573, બી.સી.એ.માં 397 બી.બી.એ.માં 554 તથા એમ.એસ.ડબલ્યુ.માં 1089ના એડમિશન માટે ખાલી જગ્યા રહેવા પામી છે.

અન્ય સમાચારો પણ છે…

Leave a Comment