Adhura Hata Kya Tamara Hata Lyrics in Gujarati
| અધુરા હતા ક્યાં તમારા હતા લિરિક્સ |
નજરથી નજર મળીને નજર ગઈ ઢળી
પાંપણના પલકારે ખોવાઈ ગયા
ને પાછી નજર ટળવળી
ને પાછી નજર ટળવળી
નજરથી નજર મળીને નજર ગઈ ઢળી
નજરથી નજર મળીને નજર ગઈ ઢળી
પાંપણના પલકારે ખોવાઈ ગયા
ને પાછી નજર ટળવળી
આની પહેલા અધૂરા હતા ક્યા તમારા હતા
અધૂરા હતા ક્યા તમારા હતા
નજરથી નજર મળીને નજર ગઈ ઢળી
પાંપણના પલકારે ખોવાઈ ગયા
ને પાછી નજર ટળવળી
ને પાછી નજર ટળવળી
પાછી નજર ટળવળી
ક્યારે મળશે એ આંખો અજાણી
પલકારોમાં પ્રીતો બંધાણી
રાતોની રાતો એ સપને સજાણી
ના સરનામું જાણ્યુને રહી ગઈ અજાણી
ક્યારે મળશે એ આંખો અજાણી
પલકારોમાં પ્રીતો બંધાણી
રાતોની રાતો એ સપને સજાણી
ના સરનામું જાણ્યુને રહી ગઈ અજાણી
આની પહેલા નોંધારા હતા
કયા તમારા હતા
નોંધારા હતા
કયા તમારા હતા
નજરથી નજર મળીને નજર ગઈ ઢળી
પાંપણના પલકારે ખોવાઈ ગયા
ને પાછી નજર ટળવળી
ને પાછી નજર ટળવળી
ને પાછી નજર ટળવળી
દિવાનુ આ દિલ કર્યું તે દિલબર
હવે આવી જા બાહોમાં શાનો છે ડર
નશીલી નજરની એવી થઈ છે અસર
ઘાયલ કરવામાં ક્યા છોડી છે કસર
આની પહેલા અમે શાયર હતા
ક્યા ઘાયલ હતા
શાયર હતા
ક્યા ઘાયલ હતા
નજરથી નજર મળીને નજર ગઈ ઢળી
પાંપણના પલકારે ખોવાઈ ગયા
ને પાછી નજર ટળવળી
ને પાછી નજર ટળવળી
ને પાછી નજર ટળવળી
ને પાછી નજર ટળવળી