Ame Jota Rahi Gaya Lyrics in Gujarati ~ Gujaratitracks.com - Alviramir

Ame Jota Rahi Gaya Lyrics in Gujarati ~ Gujaratitracks.com

Ame Jota Rahi Gaya Lyrics in Gujarati

| અમે જોતા રહી ગયા લિરિક્સ ગુજરાતીમાં |

હો હતા અમે જેના પ્રેમમાં દિવાના
હો …હતા અમે જેના પ્રેમમાં દિવાના
છોડીને ગયા ના થયા એ પોતાના
હો ખોટા કરીને વાલ તમે કર્યા બેહાલ
ખોટા કરીને વાલ તમે કર્યા બેહાલ
સાવ કેમ આવા થઇ ગયા
હો તમે બદલ્યા રંગ અમે જોતા રહી ગયા
હો બદલ્યા રંગ અમે જોતા રહી ગયા

હો કાલીઘેલી વાતો કરી અમને હસાવ્યા
પ્રેમના ખોટા ખોટા સપના બતાવ્યા
હો હાર થઈ અમારીને તમે જીતી ગયા
પોતાના કહીને પારકા થયા
હો ના લાગી તમને વાર રમી ગયા કેવી ચાલ
ના લાગી તમને વાર રમી ગયા કેવી ચાલ
સાવ કેમ આવા થઇ ગયા
તમે બદલ્યા રંગ અમે જોતા રહી ગયા
હો બદલ્યા રંગ અમે જોતા રહી ગયા

હો વિચાર્યું તમે ના મારા હાલ શું થાશે
યાદોમાં જો જે મારો જીવ પણ જાશે
હો અવીના શરમ તને કરતા બેવફાઈ
પ્રેમમાં તમે તો જાત છે બતાઈ
હો હવે આપોને જવાબ દિલ પુછે છે સવાલ
 હવે આપોને જવાબ દિલ પુછે છે સવાલ
સાવ કેમ આવા થઇ ગયા
હો તમે બદલ્યા રંગ અમે જોતા રહી ગયા
હો તમે બદલ્યા રંગ અમે જોતા રહી ગયા

Source link

Leave a Comment