Araj Kare Che Meera Lyrics in Gujarati ~ Gujaratitracks.com - Alviramir

Araj Kare Che Meera Lyrics in Gujarati ~ Gujaratitracks.com

 

Araj Kare Che Meera Lyrics in Gujarati
| અરજ કરે છે મીરાં લિરિક્સ |

 

અરજ કરે છે મીરાં રાંકડી રે, ઊભી ઊભી.

મુનિવર સ્વામી મારા મંદિરે પધારો વહાલા,
સેવા કરીશ દિન-રાતડી રે … ઊભી ઊભી.

ફૂલના હાર વહાલા, ફૂલના ગજરા કરું,
ફૂલના તોરા ફૂલ પાંખડી રે … ઊભી ઊભી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધરના ગુણ વહાલા,
તમને જોઈ ઠરે મારી આંખડી રે … ઊભી ઊભી. 

Source link

Leave a Comment