Budh Uday : બુધ ગ્રહના ઉદયથી ચમકશે આ લોકોનું નસીબ, મળશે અઢળક ધન! July 25, 2022 by admin Budh Uday : બુધ ગ્રહને જ્યોતિષમાં ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે. વાસ્તવમાં બુધ ખૂબ જ નાનો ગ્રહ છે, પરંતુ બુધ ગ્રહની સ્થિતિમાં થોડો ફેરફાર પણ જીવન પર મોટી અસર કરે છે. તાજેતરમાં, 17 જુલાઈ, 2022 ના રોજ, બુધ ગ્રહે કર્ક રાશિમાં પ્રવેશ