Gomani Bhagor Lyrics in Gujarati ~ Gujaratitracks.com - Alviramir

Gomani Bhagor Lyrics in Gujarati ~ Gujaratitracks.com

 

Gomani Bhagor Lyrics in Gujarati

| ગોમની ભાગોળ લિરિક્સ ગુજરાતીમાં |

 

અલ્યા નોની રે ઉંમરમાં મને માયા રે લગાડી
અલ્યા નોની રે ઉંમરમાં મને માયા રે લગાડી
નોના રે નોનપણમાં મને માયા રે લગાડી
ગોમની ભાગોળ જવતો સીનું તું મને દેખાણી

હાચુ ક્વ ભોળા રે ભોળપણમાં મને માયા રે લગાડી
નોના રે નોનપણમાં એની લગની જોર લાગી
ગોમની પાદરજવતો મને સીનું તું દેખાણી
ભગવાને તને ઘડી મારા હૈયે તું તો વસી
કુદરતે એવી ઘડી મારા દિલમાં તું તો વસી

હે ગોંડી નોના રે નોનપણમાં તારી માયા જોર લાગી
નોના રે નોનપણમાં તારી લગની મને લાગી
ગોમની ભાગોળ જવતો સીનું તું મને દેખાણી
સેઢા સેતર જવતો સીનું તું મને દેખાણી

હો મુસ્કાન જોઈ દિલ હારી ગયો ત્યારથી
એજ ઘડી મારી તું થઇ ગઈ પોતાની
હો મુલાકાતપેલી પ્રેમ થયો મને ત્યારથી
દિલ આ અમારૂ ધડકે તારા નોમથી
લાગે રૂપનો તું કટકો વાગે દિલમાં મારા ઝટકો
લાગે રૂપનો તું કટકો વાગે દિલમાં મારા ઝટકો
એ ભોળા રે ભોળપણમાં સીનું માયા તારી લાગી
નોના રે નોનપણમાં મને લગની તારી લાગી
ગોમના વગડે જવતો જાનુ તું મને દેખાણી
સેઢા સેતર જવતો સીનું તું મને દેખાણી

હો જિંદગી જીવું છું બસ તારા હુંતો કાજે
કોમ કાજ સુજે નહીં સીનું મને આજે
ક્યારે એ મળશે ને ક્યારે મારી થાશે
એકજ વિચાર દિલમાં ફરે મારા આજે
હર જનમાં તું મળે દુવા કરૂં દિવસ રાતે
હર જનમાં તું મળે દુવા કરૂં મારા રોમને
દિલથી રે કહું છું સંભાળ સીનું તું તો મારી
મારા રે ભઈબંધે તને ભાભી કહી બોલાઈ
હાચુ રે કહું છું ગોમના પાદરે તને ભાળી
ગોમની ભાગોળ જવતો સીનું તું મને દેખાણી
હાચુ કહું ગોમની ભાગોળ જવતો સીનું તું મને દેખાણી

 

Source link

Leave a Comment