Gondare Vagya Dhol Lyrics in Gujarati
| ગોંદરે વાગ્યા ઢોલ લિરિક્સ ગુજરાતીમાં |
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે
હે મેલવા આવો તો કોનુંડો રમવું છે પિયરિયે
હે ..હે ..હેંડો ઉતાવળ કરો તમને આવું મૈયર મેલવા
ચાર પોંચ દાડા પછી આવીશ પાછો તેડવા ….( 2 )
એ તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારા રે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારા રે મૈયરીયે ……
હો … હો…. ચિંતા ના કરતા તમે ઘરના કોમકાજની
વેળાએ ચાકરી થશે માલ ઢોરની ….
હો ….હો ….કોમ ભલે પડયાં ધયોન તમારૂં તમે રાખજો
વેળાએ વાળું કરી વીહોમો કરજો ….. ( વીહોમો કરજો )
હે …એ …. રાખી મન હળવું તમે કોનુંડો રે રમજો
હક દખ ની વાતો ગોઠેણો જોડે કરજો …( 2 )
પછી… તું રાજી એમાં હું રાજી હા પરણ્યાંજી હું રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારારે મૈયરીયે ……
હો…હો …. સજો શણગાર વાલી મોડું તમારે થશે
જોત જોતામ દડો આથમી જાશે
હો ….ઓ ….મારુ મોનો બે ચાર દાડા તમે રોક્યાઇ જાજો
હારે લાયી ને જાજો પાછા હારે લઈ ને આવજો..( હારે લઈ ને આવજો )
હે …..એ …. હેંડો તમે કો એમ કરવા જી ત્યારશુ
તું મારો વાર ને હું તારો તેવાર શુ ……( 2 )
તું રાજી એમાં હું રાજી થયી જયી હું તો રાજી રાજી
તું રાજી એમાં હું રાજી આવું મૈયર મેલવા ……
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા તારારે મૈયરીયે
હે ગોંદરે વાગયા ઢોલ ઘુઘરીયા મારારે મૈયરીયે ….( મારારે મૈયરીયે )