Jog Jagayo Lyrics in Gujarati
| જોગ જગાયો લિરિક્સ ગુજરાતીમાં |
કેવો જોગ જગાયો
એક જોગી મારું મન મોહી ગયો
પ્રેમનો રોગ લગાયો
કેવો જોગ જગાયો
એક જોગી મારું મન મોહી ગયો
પ્રેમનો રોગ લગાયો
કેવો જોગ જગાયો
એનું મીઠું નામ રટું ત્યાં તન આ મારું બહેકે
એની યાદોની ખુશ્બુથી મન આ મારું મહેકે
આંખ આ મારી રાત દિવસ બસ જોતી એનાં સપનાં
આજ મળીશું કાલ મળીશું મળશું છાના-છપના
સુધબુધ ખોઉં
જાગી સોઉં
શું સંજોગ બનાયો
કેવો જોગ જગાયો
સૂના દિલની સૂની રાહે રેલાયા છે ગીત
જોગી સંગ લાગી પ્રીત, જોગી સંગ લાગી પ્રીત
કેવો જોગ જગાયો
એક જોગી મારું મન મોહી ગયો
પ્રેમનો રોગ લગાયો
કેવો જોગ જગાયો