Mara Shreeji Bawa Ne Ghani Khamma Lyrics in Gujarati ~ Gujaratitracks.com - Alviramir

Mara Shreeji Bawa Ne Ghani Khamma Lyrics in Gujarati ~ Gujaratitracks.com

 

Mara Shreeji Bawa Ne Ghani Khamma Lyrics in Gujarati

| મારા શ્રીજી બાવને ઘની ખમ્મા લિરિક્સ |

 

ઘની ખમ્મા ઘની ખમ્મા
ઘની રે ખમ્મા
મારા શ્રીજી બાવને ઘની રે ખમ્મા,
ઘણી રે ખમ્મા …

ખમ્મા વ્રજ ધામ ને ગોકુળિયા ગામ,
નંદગામ બરસાણા ગોપાલ પુર ગામને,
ગાયોના ગોવાલ ને જાજી રે ખમ્મા,
ઘણી રે ખમ્મા …

રંગે રૂપે શ્યામ છે મુરલીધર નામ છે,
મુરલીના સુરમાં સુંદર રાધાજીનુ નામ છે,
હે મુરલીધર શ્યામ ને જાજી રે ખમ્મા,
ઘણી રે ખમ્મા …

નંદનો દુલારોને  મેવાડનો રાણો ,
વ્રજનો વ્રજેશ કાન મેવાડનો રાણો,
હે મેવાડના રાયેને જાજી રે ખમ્મા,
ઘણી રે ખમ્મા …

 


 

Source link

Leave a Comment