Marun Aaykhu Khute Lyrics in Gujarati
| મારૂં આયખું ખુટે લિરિક્સ ગુજરાતીમાં |
મારૂં આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા પધારજો
છે અરજી તમોને બસ એટલી,
મારા મૃત્યુને પ્રભુ સુધાર જો
મારૂં આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા પધારજો…
જીવનનો ના કોઇ ભરોસો,
દોડા દોડીના આ યુગમા
અંતરિયા યે જઇને પડુ જો,
ઓચિંતા મૃત્યુના મુખમા
ત્યારે મારા સ્વજન બની આવજો
થોડા શબ્દ ધર્મના સુણાવજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુને પ્રભુ સુધાર જો
મારૂં આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા પધારજો…
દર્દો વધ્યા છે આ દુનિયામાં,
મારે રીબાવી રીબાવીને
વેરી બીમારી જો મુજ ને સતાવે,
છેલ્લી પળો માં રડાવીને
ત્યારે મારી મદદમાં પધારજો
પીડા સેહવાની શક્તિ વધારજો
છે અરજી તમોને બસ એટલી
મારૂં આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા પધારજો…
ત્યારે મારા હદયમા પધારજો
છે અરજી તમોને બસ એટલી,
મારા મૃત્યુને પ્રભુ સુધાર જો
મારૂં આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા પધારજો…
જીવનનો ના કોઇ ભરોસો,
દોડા દોડીના આ યુગમા
અંતરિયા યે જઇને પડુ જો,
ઓચિંતા મૃત્યુના મુખમા
ત્યારે મારા સ્વજન બની આવજો
થોડા શબ્દ ધર્મના સુણાવજો
છે અરજી તમોને બસ એટલી
મારા મૃત્યુને પ્રભુ સુધાર જો
મારૂં આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા પધારજો…
દર્દો વધ્યા છે આ દુનિયામાં,
મારે રીબાવી રીબાવીને
વેરી બીમારી જો મુજ ને સતાવે,
છેલ્લી પળો માં રડાવીને
ત્યારે મારી મદદમાં પધારજો
પીડા સેહવાની શક્તિ વધારજો
છે અરજી તમોને બસ એટલી
મારૂં આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા પધારજો…
જીવવુ થોડુને જંજાળ જાજી,
એવી સ્થિતિ છે આ સંસારની
છુટવા દેના આ મરતી વેળાયે
ચિંતા મને જો પરિવારની
ત્યારે દિવો તમે પ્રગ્ટાવ જો,
મારા મોહથી મીડને હટાવજો.
છે અરજી તમોને બસ એટલી
મારૂં આયખું ખુટે જે ધડી,
ત્યારે મારા હદયમા પધારજો…